રોકાણકારો માટે રૂા. 2170નો નવો ટાર્ગેટ પ્રાઈસ
અમદાવાદ, તા. 11 : યુરોપના બીજા ક્રમની
સૌથી મોટી લિક્વિડ સ્ટોરેજ અૉપરેટર કંપની ` Evos BV'નું સંપાદન કરીને વૈશ્વિક સ્તરે ડંકો વગાડનારી કંપની અદાણી પોર્ટ્સ
(APSEZ)ના શૅર પર દેશના દિગ્ગજ બ્રોકરેજ હાઉસ મોતીલાલ ઓસ્વાલે રૂા. 2170નો નવો ટાર્ગેટ
પ્રાઈસ આપ્યો છે. બ્રોકરેજ હાઉસે ` Buy' (ખરીદવા)ની સલાહ જાળવી
રાખતા જણાવ્યું છે કે આ આંતરરાષ્ટ્રીય સોદાથી કંપનીના લાંબા....