• ગુરુવાર, 12 નવેમ્બર, 2026

સાયનના પ્રતીક્ષાનગરમાં સિલિન્ડર ફાટતાં આગ; ફાયર જવાન દાઝ્યો

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 11 : સાયનના પ્રતીક્ષાનગરમાં મંગળવારે રાત્રે પોલીસ વસાહતની બાજુમાં માલા ગાર્ડન પરિસરમાં લાગેલી આગમાં સાતથી આઠ ઝૂંપડાં બળીને ખાખ થઈ ગયાં હતાં. આગને કાબૂમાં લેતી વખતે ફાયર બ્રિગેડનો જવાન સિરાજ અઝીઝ પઠાણ દાઝ્યો હતો. તેને ચહેરા અને હાથમાં ઈજા થતાં સાયન હૉસ્પિટલમાં દાખલ કર્યો હતો. પ્રતીક્ષાનગરમાં રાત્રે 10.41 વાગ્યા આસપાસ આગ લાગી....

ઇ-પેપરના નવા શુલ્ક