• ગુરુવાર, 12 નવેમ્બર, 2026

લોકલ ટ્રેનમાં હત્યા ન કરી હોવાનો આરોપીનો દાવો

કોર્ટમાં જણાવ્યું પોતે ઝઘડો રોકી રહ્યો હતો ત્યારે હત્યારો ભાગી ગયો

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 11 : ચાલતી લોકલ ટ્રેનમાં 22 વર્ષીય મયંક લોહારની હત્યા કરવાના કેસમાં આરોપી રોશન સુવર્ણાએ કોર્ટ પાસેથી જામીન માગ્યા હતા અને પોતે હત્યારો ન હોવાનું અને માત્ર ત્યાં હાજર હોવાનું જણાવ્યું હતું. પોતે બે પ્રવાસી વચ્ચેની લડાઈ રોકી રહ્યો હતો અને તેમાં તેને પણ ઈજા થઈ હોવાનું અને અસલી હત્યારો ભાગી છૂટયો હોવાનું તેણે કોર્ટને જણાવ્યું હતું. જોકે મયંકના પરિવારે તેના જામીનનો.....

ઇ-પેપરના નવા શુલ્ક