લાંબા સમય સુધી પ્રદૂષણના સંપર્કમાં રહેવાથી સ્ટ્રોકનું જોખમ
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 11 : દિવાળીમાં હવામાં વધી રહેલા પ્રદૂષણે આરોગ્ય સંબંધી ગંભીર ચિંતા વધારી દીધી છે. સામાન્ય રીતે વાયુ પ્રદૂષણને શ્વાસ અને હૃદય સંબંધી બીમારી સાથે જોડવામાં આવે છે, પણ પ્રદૂષિત હવાની અસર આપણા મગજ અને નર્વસ સિસ્ટમ પર પણ પડે છે. નિષ્ણાતોના મતે પ્રદૂષિત હવાના સૂક્ષ્મ કણના સંપર્કમાં લાંબો સમય રહેવાથી સ્ટ્રોક, યાદશક્તિમાં ઘટાડો અને માનસિક કાર્યક્ષમતા પ્રભાવિત થવાનું.....