• ગુરુવાર, 12 નવેમ્બર, 2026

અણ્ણાએ આંદોલનને ભાજપ-સંઘના સમર્થનના સોનિયાના દાવાને નકાર્યો

જવાબદાર વ્યક્તિએ વિધાનો જવાબદારીપૂર્વક કરવા જોઈએ

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 11 : દેશમાં વર્ષ 2012માં થયેલા `ઇન્ડિયા અંગેન્સ્ટ કરપ્શન' આંદોલનને ભાજપ અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘને ગુપ્ત ટેકો હતો એવા કૉંગ્રેસના ટોચનાં નેતા સોનિયા ગાંધીના પુસ્તકમાં કરવામાં આવેલા દાવાને સમાજસેવક અણ્ણા હઝારેએ સ્પષ્ટ શબ્દોમાં નકારી કાઢયો છે. સોનિયા ગાંધીએ `િબલોન્ગિંગ : અ જર્ની અૉફ લવ' નામના પુસ્તકમાં આક્ષેપ ર્ક્યો છે કે વર્ષ 2012માં અણ્ણા હઝારેના નેતૃત્વ હેઠળ.....

ઇ-પેપરના નવા શુલ્ક