• મંગળવાર, 01 જુલાઈ, 2025

વિજય રૂપાણી માટે `લકી' નંબર જ બન્યો `અનલકી'

તેમનાં તમામ વાહનના નંબર 1206 હતા, નિધનની તારીખ પણ 12-06

અમદાવાદ, તા. 12 : અમદાવાદમાં એર ઇન્ડિયાની વિમાન દુર્ઘટનાએ દેશભરને હચમચાવી દીધો છે. આ ગોઝારી ઘટનામાં લગભગ 200થી વધુ લોકોનાં મૃત્યુ થયાં છે, જેમાં ગુજરાતના પૂર્વ મુખ્ય પ્રધાન વિજય રૂપાણીનું પણ નિધન થયું છે. તેમના નિધન સાથે આંકડાકીય સંયોગ યોજાયો છે. વિજયભાઈને 1206 નંબર ખૂબ જ ગમતો....