સુરક્ષા જવાનોની તહેનાતી કરાશે બમણી
નવી દિલ્હી, તા.
15: પશ્ચિમ બંગાળની આગામી ચૂંટણી માટે ચૂંટણી પંચે તડામાર તૈયારીઓ હાથ ધરી છે. મળતી
માહિતી પ્રમાણે બંગાળમાં ચૂંટણી ત્રણ તબક્કામાં થઈ શકે છે. જો આવું શક્ય બને તો પંચની
આ મોટી સફળતા લેખાશે કારણ કે 2021માં પશ્ચિમ બંગાળમાં 8 તબક્કામાં મતદાન યોજાયું….