• બુધવાર, 04 ફેબ્રુઆરી, 2026

કારણવગર પતિને છોડી દેનારી પત્નીને ભરણપોષણ નહીં

કેરળ હાઈ કોર્ટનો ચુકાદો

તિરુવનંતપુરમ, તા. 3 : કેરળ હાઈકોર્ટે એક મહત્ત્વનો ચુકાદો આપ્યો છે કે જો પત્ની કોઈ નોંધપાત્ર કારણ વગર એકલા રહેવાનું નક્કી કરે છે તો છૂટાછેડા પહેલા ભરણપોષણ ચૂકવવાપાત્ર રહેશે નહીં. આ કેસમાં પત્નીએ અલગ રહેતા સમયથી ભરણપોષણ માગ્યું હતું. હાઈકોર્ટે છૂટાછેડાના કેસમાં અવલોકન કર્યું કે જો કોઈ પત્ની કોઈ કારણ વગર….