એઆઇ કંપની એન્થ્રોપિકના સીઇઓની ચેતવણી
વોશિંગ્ટન, તા.3 : ટોચની એઆઈ કંપનીઓ પૈકીની એક એન્થ્રોપિકના સીઇઓ ડારિયો એમોડેઈએ
ચિંતાજનક દાવો કર્યે હતો કે હવેના એઆઇ એજન્ટ્સ બાયોલોજિકલ વેપન્સ પણ બનાવી શકે છે.
બાયોલોજિકલ વેપન્સ માનવ સહિત સજીવસૃષ્ટિ અને પર્યાવરણ માટે બેહદ ખતરનાક સાબિત થઈ શકે
છે. જો એનો દુરુપયોગ શરૂ થાય તો….