અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 3 : મહારાષ્ટ્રનાં કૅબિનેટ પ્રધાન પંકજા મુંડે જિલ્લાપરિષદની ચૂંટણીના
પ્રચાર માટે હેલિકૉપ્ટર મારફતે લાતુર જવાનેં હતાં તે પૂર્વે જ છત્રપતિ સંભાજીનગરમાં
તેમના હેલિકૉપ્ટરમાં યાંત્રિક ખામી સર્જાઈ હતી. અધિકારીઓએ જણાવ્યું હતું કે પંકજા મુંડે
ચાર્ટર્ડ પ્લેન દ્વારા સોમવારે રાત્રે છત્રપતિ સંભાજીનગર પહોંચ્યાં….