અમારા પ્રતિનિધિ તરફથી
રાજકોટ, તા.3 : સોના-ચાંદીના ભાવમાં મંગળવારે તીવ્ર વધારો થયો હતો. ન્યૂયોર્કમાં
સોનાનો ભાવ નવેમ્બર 2008 પછી એક દિવસમાં સૌથી વધારે ઉછળ્યો હતો. સ્પોટમાં 4947 ડોલર
સુધી વધ્યા પછી મોડેથી 4918 ડોલર પ્રતિ ઔંસના મથાળે સોનું ચાલી રહ્યું હતુ. ચાંદીના
ભાવમાં પણ તેજી આવી હતી. ચાંદી 86.39 ડોલર થઇ ગઇ….