મુંબઈ, તા. 3 : કેન્દ્રે વર્ષ 2026-27ના બજેટમાં મહારાષ્ટ્રમાંના રેલવે પ્રોજેક્ટસ માટે રૂા. 23,926 કરોડની રેકૉર્ડ ફાળવણી કરી હતી. સોમવારે વીડિયો કૉન્ફરન્સ દ્વારા મીડિયાને માહિતી આપતાં રેલવેપ્રધાન અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે, આ ભંડોળ રાજ્યભરમાં ક્ષમતા વિસ્તરણ, સુરક્ષા અપગ્રેડ અને હાઈ સ્પીડ કનેક્ટિવિટીને વેગ….