• બુધવાર, 04 ફેબ્રુઆરી, 2026

અમદાવાદ ઍરપોર્ટે ચૉકલેટમાં છુપાવેલો 948 ગ્રામ ગાંજો પકડાયો

અમદાવાદ, તા. 3 : અમદાવાદ ઍરપોર્ટ પરથી અવારનવાર ગાંજા સહિતના નશીલા પદાર્થો પકડાઇ રહ્યા છે. એવામાં કસ્ટમ અધિકારીઓએ ગઇકાલે બેંગકોકથી આવેલી એક ફ્લાઇટમાં મહિલા ગાંજો લઇને આવતી હોવાની બાતમી મળી હતી. આ મહિલાની તલાશી લેતા તેની પાસેથી ગાંજાના 9 પૅકેટ થઇને કુલ 948 ગ્રામ હાઇડ્રોપોનિક મરિજુઆના…..