• બુધવાર, 04 ફેબ્રુઆરી, 2026

`કાલા ઘોડા'માં કચ્છી સંસ્થાઓના દિવ્યાંગો ઝળકશે

ધનજી દેવશી કવીઓ કેળવણી ફંડ અને કવીઓ એસો. ફોર વેલ્ફેર ઓફ ડિસેબલ્ડ પીપલના સ્ટોલની પસંદગી

અર્પિત ગંગર દ્વારા

મુંબઈ, તા. 3 : દેશના સૌથી પ્રતિષ્ઠિત કલા મહોત્સવો પૈકીના એક કાલા ઘોડા આર્ટ્સ ફેસ્ટિવલમાં દિવ્યાંગોના ઉત્થાન સહિતની સેવાકીય પ્રવૃત્તિ કરી રહેલી કચ્છની બે સંસ્થાના સ્ટોલની પસંદગી થઈ છે. આ સ્ટોલ પાંચથી આઠ ફેબ્રુઆરી સુધી મહોત્સવમાં કાર્યરત રહેશે. કચ્છી સમુદાયમાં શિક્ષણ સહિત સર્વાંગી વિકાસના ઉદ્દેશ સાથે છેક….