• બુધવાર, 04 ફેબ્રુઆરી, 2026

વૈશ્વિક વેપારમાં ટ્રેડ ડીલ ભારતનું ટ્રમ્પ કાર્ડ

પાડોશી, પ્રતિસ્પર્ધી, વિકસિત અને વિકાસશીલ દેશો ઉપર ઊંચા ટેરિફ સામે ભારતને 18 ટકા ટેરિફ સાથે સરસાઈ

નવી દિલ્હી, તા.3: ભારત અને અમેરિકા વચ્ચે બે ફેબ્રુઆરીએ થયેલી વેપાર સમજૂતી ભારતીય નિકાસકારો માટે બાજી પલટનારી પુરવાર થવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. આ સમજૂતી અંતર્ગત અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ….