દિલ્હીની બેઠકમાં વિધાનસભા પક્ષના નેતા ચૂંટાયા
ઈમ્ફાલ તા.3 : મણિપુરમાં રાષ્ટ્રપતિ શાસન આવતા વર્ષે સમાપ્ત થવાનું છે અને ભાજપના
નેતાઓ તે પહેલાં સરકાર બનાવવા માગે છે, ત્યારે મંગળવારે દિલ્હીમાં યોજાયેલી બેઠકમાં
ભારતીય જનતા પાર્ટીના નેતા યુમનામ ખેમચંદ સિંહને મણિપુર ભાજપ વિધાનસભા પક્ષના નેતા
તરીકે ચૂંટવામાં આવ્યા. તેઓ મણિપુરના નવા મુખ્ય પ્રધાન….