• બુધવાર, 04 ફેબ્રુઆરી, 2026

રશિયન ક્રૂડની ખરીદી તાત્કાલિક બંધ નહીં થાય

અમેરિકા સાથે કરારોની શરતો વચ્ચે કંપનીઓએ સમય માગ્યો  

નવી દિલ્હી, તા.3 : અમેરિકાના પ્રમુખ ટ્રમ્પનો દાવો છે કે વડા પ્રધાન મોદી કરારના ભાગ રૂપે રશિયન ક્રૂડની આયાત અટકાવવા સંમત થયા છે. ઘટાડીને કરવામાં આવેલા 18 ટકા ટેરિફના બદલામાં ભારતીય રિફાઇનરીઓ હવે રશિયાને બદલે અમેરિકા અને વેનેઝુએલા પાસેથી ક્રૂડ ખરીદશે. કરાર હેઠળ ભારત રશિયા પાસેથી તેલ ખરીદવાનું બંધ કરવા….