• બુધવાર, 04 ફેબ્રુઆરી, 2026

પુણે; બીડ જિલ્લાના પાલકપ્રધાનની જવાબદારી સુનેત્રા પવારના શિરે

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 3 : મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારના અવસાન પછી તેમનાં પત્ની સુનેત્રા પવારે નાયબ મુખ્ય પ્રધાન તરીકેનો કાર્યભાર સંભાળી લીધો છે. તેમને રાજ્ય આબકારી જકાત, ક્રીડા, યુવક કલ્યાણ અને લઘુમતી વિકાસ ખાતાની જવાબદારી સોંપવામાં આવી હતી. હવે તેમને એક અગત્યની જવાબદારી સોંપવામાં આવી….