• બુધવાર, 04 ફેબ્રુઆરી, 2026

9 અને 10 એપ્રિલે દક્ષિણ ગુજરાત વાઈબ્રન્ટ ગુજરાત રીજનલ કૉન્ફરન્સ

અમારા પ્રતિનિધિ તરફથી 

સુરત, તા. 3 : રાજ્યમાં અગાઉ 10 વાઈબ્રન્ટ સમિટના સફળ આયોજન બાદ રાજ્ય સરકારે પ્રથમવાર ગુજરાતના ચાર ઝોનમાં વાઈબ્રન્ટ ગુજરાત રીજનલ કૉન્ફરન્સિસનું આયોજન કર્યું છે. આ આયોજનના ભાગ રૂપે આગામી 9 અને 10 એપ્રિલે સુરતમાં દક્ષિણ ગુજરાત ઝોનની વાઈબ્રન્ટ ગુજરાત રીજનલ કૉન્ફરન્સ….