અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 3 : અદાણી ગ્રુપની અગ્રણી કંપની અદાણી પોર્ટ્સ ઍન્ડ સ્પેશિયલ ઇકોનોમિક
ઝોનનો ડિસેમ્બર 2025માં પૂરા થયેલા ત્રણ મહિનાના સમયગાળામાં ચોખ્ખો નફો 21 ટકા વધીને
રૂા. 3054 કરોડનો થયો છે, જે ગયા વર્ષે આ સમયગાળામાં રૂા. 2520 કરોડનો થયો હતો. કુલ
આવક રૂા. 8187 કરોડથી 21 ટકા વધીને…..