• બુધવાર, 04 ફેબ્રુઆરી, 2026

બૉઇંગ 787 ડ્રીમલાઇનર્સ ગ્રાઉન્ડેડ : ફયુલ સ્વિચની તપાસ

લંડન-બેંગલુરુ ફલાઈટમાં ખામીથી ખળભળાટ

નવી દિલ્હી તા. 3 : એર ઇન્ડિયાની લંડન-બેંગલુરુ ફ્લાઇટ એઆઈ-132ની ફ્યૂલ સ્વિચમાં ટેકનિકલ ખામી સર્જાતા અમદાવાદ ક્રેશ જેવી દુર્ઘટના સહેજમાં ટળી છે. પાયલટની કુશળતાને કારણે સમયસર ખામી શોધી કાઢવામાં આવી અને મોટી હોનારત ટળી હતી. વિમાન લંડનથી બેંગલુરુ જવાનું હતું. જ્યારે પાયલટે વિમાનનું એન્જિન શરૂ કર્યું….