કલ્પેશ શેઠ તરફથી
મુંબઈ, તા. 3 : ભારતને ટેરિફમાં રિલીફ આપવા માટે અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ
તૈયાર થતાં દેશના ચોખાના નિકાસકારો `ફીલગૂડ ફેક્ટર'નો અહેસાસ કરી રહ્યા છે. ભારત માટે
લાગનારી 18 ટકા ટેરિફ પાકિસ્તાન અને થાઇલૅન્ડ સહિતના દેશો કરતાં ઓછી હોવાથી ભારત ચોખાની
નિકાસમાં અન્ય દેશોનો હિસ્સો પણ કબજે કરે તેવી બાજી….