ટ્રમ્પના દાવા બાદ ક્રેમલિનનો જવાબ
મોસ્કો, તા. 3 : મહિનાઓ સુધી વાટાઘાટો બાદ ભારત અને અમેરિકા વચ્ચે લાંબી વાટાઘાટો
બાદ ટ્રેડ ડીલ નક્કી થઇ છે. સમજૂતીની જાહેરાત સમયે અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે
દાવો કર્યો હતો કે, ભારતે અમેરિકાને ખાતરી આપી છે કે તે હવે રશિયા પાસેથી ઓઇલ નહીં
ખરીદે. આ મામલે હવે રશિયાના પ્રમુખના કાર્યાલય ક્રેમલિનના પ્રવક્તા….