• બુધવાર, 04 ફેબ્રુઆરી, 2026

2023ની લિયરજેટ વિમાન હોનારતનો આખરી અહેવાલ ટૂંકમાં રજૂ કરાશે

મુંબઈ, તા. 3 : નાગરિક ઉડ્ડયન મંત્રાલયે સોમવારે જણાવ્યું હતું કે, મુંબઈ ખાતે સપ્ટેમ્બર 2023માં વીએસઆર વેન્ચર દ્વારા સંચાલિત લિયરજેટ 45 વિમાન હોનારતની ઍરક્રાફટ એક્સિડેન્ટ ઈન્વેસ્ટિગેશન બ્યૂરો દ્વારા કરાઈ રહેલી તપાસ અંતિમ તબક્કામાં છે. બધા પુરાવા અને દસ્તાવેજોનું વિશ્લેષણ કરવામાં આવ્યું છે અને તેનો….