• શનિવાર, 14 ફેબ્રુઆરી, 2026

બાંગ્લાદેશમાં બીએનપીની જીત : તારિક રહમાન બનશે વડા પ્રધાન

ઢાકા, તા. 13 : ભારત સહિત દુનિયાની નજર હતી એ બાંગ્લાદેશની હિંસાથી ખરડાયેલી સામાન્ય ચૂંટણીમાં બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટી (બીએનપી)નો દેખીતી રીતે વિજય થયો છે અને તારિક રહમાન નવા વડા પ્રધાન......