• ગુરુવાર, 01 ઑક્ટોબર, 2026

ફટાકડા ઉપર પૂર્ણ પ્રતિબંધથી લોકોની લાગણી દુભાશે

વચ્ચેનો રસ્તો કાઢશે સુપ્રીમ કોર્ટ

નવી દિલ્હી, તા.30 : દર વર્ષની જેમ આ વખતે પણ દિવાળીનો પર્વ નજીક આવતાં પ્રદૂષણનો મુદ્દો ચર્ચામાં આવી ગયો છે. આ વર્ષે 8 નવેમ્બરે દિવાળીના તહેવારમાં ફટાકડા ફોડવાની મંજૂરી મળશે કે પછી કોઈ પ્રકારનો પ્રતિબંધ મૂકવામાં આવશે એ સવાલ ફરી એકવાર ઉઠી રહ્યો છે. સુપ્રીમ કોર્ટે આજે આ મુદ્દે મહત્ત્વપૂર્ણ વાત.....