• ગુરુવાર, 01 ઑક્ટોબર, 2026

2029માં પીએમ પદનું ઉમેદવાર કોણ? : સવાલથી ભડક્યા મમતા

નવી દિલ્હી, તા. 30 : ઈન્ડિયા ગઠબંધનની બેઠકમાં પશ્ચિમ બંગાળનાં પૂર્વ મુખ્યમંત્રી મમતા બેનરજી પણ સામેલ થયાં હતાં. જ્યારે મમતાને સવાલ કરવામાં આવ્યો કે 2029ની લોકસભા ચૂંટણીમાં વિપક્ષ તરફથી વડાપ્રધાન પદના ઉમેદવાર કોણ હશે, ત્યારે શરૂઆતમાં તેમણે આ સવાલનો જવાબ આપવાનું ટાળ્યું હતું પરંતુ બાદમાં વારંવાર આ......