• શુક્રવાર, 09 ઑક્ટોબર, 2026

ચૂંટણી પંચ સામે વિપક્ષનો દેશવ્યાપી મોરચો

રાહુલ-પ્રિયંકાની ફરી અટકાયત, દિલ્હી પોલીસે નોંધી ત્રણ એફઆઇઆર

વિશેષ પ્રતિનિધિ તરફથી

નવી દિલ્હી તા. 8 : દેશમાં મતદાર યાદીના વિશેષ પુન:નિરીક્ષણ એટલે કે એસઆઈઆરને લઈને રાજકીય ગતિરોધ વધુને વધુ ઉગ્ર બનતો જાય છે. ગુરૂવારે ત્રીજા દિવસે કૉંગ્રેસ સહિત ઇન્ડિ ગઠબંધનના નેતાઓએ દિલ્હી સહિત અનેક રાજ્યોમાં ચૂંટણી પંચ સામે વિરોધ પ્રદર્શન કર્યું હતું. દિલ્હીમાં રાહુલ ગાંધી અને પ્રિયકા ગાંધી વાડરા સહિત......