ચેન્નાઇ, તા.14: સળંગ પાંચ મેચમાં હાર સહન કરનાર ચેન્નાઇ સુપર કિંગ્સ ટીમ આજે લખનઉ સુપર જાયન્ટસ વિરૂધ્ધ મેદાને પડવાની છે. આ મેચ અગાઉ સીએસકે ટીમે તેના ઇજાગ્રસ્ત કપ્તાન ઋતુરાજ ગાયકવાડના સ્થાને મુંબઇના 17 વર્ષીય આક્રમક બેટ્સમેન આયુષ મ્હાત્રેને ટીમમાં સામેલ કરવાની યોજના બનાવી…..