• શનિવાર, 14 ફેબ્રુઆરી, 2026

રાહુલની મહેનત પર મિચેલે ફેરવ્યું પાણી

ભારતને હરાવી ન્યુ ઝીલૅન્ડે સિરીઝમાં કરી બરોબરી 

રાજકોટ, તા. 14 : ઘરઆંગણે ભારતીય સ્પિનરોની આબરૂના ધજાગરા ઉડાવતા ન્યુ ઝીલૅન્ડે ડેરિલ મિચેલના અણનમ 131 રનની મદદથી બીજી વન-ડેમાં સાત વિકેટથી વિજય મેળવી સિરીઝને 1-1થી બરોબર કરી હતી. રાજકોટની નિરંજન શાહ સ્ટેડિયમની ધીમી પીચ પર યજમાન ભારતને પહેલા તો સાત વિકેટ 284 રન પર….