• શનિવાર, 14 ફેબ્રુઆરી, 2026

બાંગ્લાદેશના ક્રિકેટરોએ બીપીએલ મૅચનો બહિષ્કાર કર્યો

ઢાકા તા.15: બાંગલાદેશના ક્રિકેટરોના એસોસિએશન સીડબ્લ્યૂએબીએ બાંગાલદેશ પ્રીમિયર લીગ (બીપીએલ)ના ગુરૂવારે રમાનાર મેચનો બહિષ્કાર જાહેર કરી હલચલ મચાવી દીધી છે. તેમની માંગ છે કે બાંગલાદેશ ક્રિકેટ બોર્ડ (બીસીબી)ના ડાયરેકટર નઝમુલ ઇસ્લામ રાજીનામું આપે. નઝમુલ ઇસ્લામે પૂર્વ ખેલાડી તમિમ ઇકબાલ સહિતના….