ડિફેન્ડિંગ ચૅમ્પિયન વિરુદ્ધ 6 વિકેટે શાનદાર વિજય
બેંગ્લુરુ તા.15:
વિજય હઝારે ટ્રોફીના સેમિ ફાઇનલમાં ગત ચેમ્પિયન કર્ણાટક વિરુદ્ધ 6 વિકેટની શાનદાર જીત
સાથે વિદર્ભ ટીમે ફાઇનલમાં જગ્યા બનાવી છે. હવે વિદર્ભની ફાઇનલમાં ટકકર સૌરાષ્ટ્ર અને
પંજાબ વચ્ચેના બીજા સેમિની વિજેતા ટીમ સામે થશે. આજે રમાયેલા પ્રથમ સેમિ ફાઇનલમાં પંજાબ
ટીમ 49.4 ઓવરમાં 280 રને ઓલઆઉટ….