નવી દિલ્હી, તા.15 : ઇન્ડિયા ઓપન બેડમિન્ટન ટૂર્નામેન્ટ 750 સુપર સિરીઝમાં લક્ષ્ય સેન કવાર્ટર ફાઇનલમાં પહોંચ્યો છે. આજે રમાયેલા રાઉન્ડ-16માં લક્ષ્ય સેનનો જાપાની ખેલાડી કેંટા નિશિમોટો સામે 21-19 અને 21-10થી વિજય થયો હતો જ્યારે ભારતના બે અનુભવી ખેલાડી એચએસ પ્રણય અને કિદાંબી શ્રીકાંત પ્રી કવાર્ટર….