• શનિવાર, 14 ફેબ્રુઆરી, 2026

રોહિત, નીતિશ અને રવીન્દ્રની નિષ્ફળતા પર ઢાંકપિછોડો

ટીમની યોજના, પ્રયોગ અને પડકાર ઉપર સહાયક કૉચ રેયાનનો બચાવ

રાજકોટ, તા.15 : ન્યુઝીલેન્ડ સામેના બીજા વન ડે મેચની 7 વિકેટે સજ્જડ હાર બાદ ભારતીય ટીમના સહાયક કોચ રેયાન ટેન ડેશકાટે પત્રકાર પરિષદમાં ટીમ સંયોજન સંબંધી કેટલીક વાતનો સ્વીકાર અને બચાવ કર્યો હતો. સહાયક કોચ રેયાને ટીમની યોજના, પ્રયોગ અને પડકારો પર પોતાના વિચાર રજૂ કર્યાં હતા. જે મુજબ નીતિશ રેડ્ડી જેવા….