હેનિલ પટેલની પાંચ વિકેટથી અમેરિકા સામે જીત
બુલાવાયો, તા.15:
યુવા ઝડપી બોલર હેનિલ પટેલની કાતિલ બોલિંગની મદદથી અન્ડર-19 વિશ્વ કપના પ્રારંભિક મેચમાં
ભારતનો અમેરિકા ટીમ વિરુદ્ધ વરસાદગ્રસ્ત મેચમાં ડકવર્થ લૂઇસ નિયમથી 118 દડા બાકી રહેતા
6 વિકેટે ભવ્ય વિજય થયો હતો. પ્લેયર ઓફ ધ મેચ હેનિલ પટેલે 7 ઓવરમાં 16 રનમાં પ વિકેટ
ઝડપી….