• શનિવાર, 14 ફેબ્રુઆરી, 2026

રાજકોટમાં શુભમન ગિલ અને અજય જાડેજા આમને-સામને

શુભમન પંજાબ તરફથી અને બાપુ સૌરાષ્ટ્ર તરફથી રણજી ટ્રૉફી રમશે

રાજકોટ, તા. 19 : ન્યુઝીલેન્ડ સામેની વન ડે શ્રેણીની 1-2ની હાર પછીથી ટીમ ઇન્ડિયાનો કપ્તાન શુભમન ગિલ અને અનુભવી સ્પિન ઓલરાઉન્ડર રવીન્દ્ર જાડેજા નિશાન પર છે. વિવેચકોનું માનવું છે કે બાપુ તરીકે જાણીતા રવીન્દ્ર જાડેજાની વન ડે કેરિયર પર હવે પૂર્ણવિરામની જરૂર છે. તેણે પોતાનો આખરી વન ડે મેચ લગભગ રમી લીધો....