• શનિવાર, 14 ફેબ્રુઆરી, 2026

ગુજરાત જાયન્ટસ સામે આરસીબીના 6 વિકેટે 178

ગૌતમી નાયકના આક્રમક 73 રન

વડોદરા તા.19: ડબલ્યૂપીએલના બીજા રાઉન્ડના મેચ આજથી વડોદરામાં શરૂ થયા છે. આજના મેચમાં ગુજરાત જાયન્ટસ વિરૂધ્ધ પોઇન્ટ ટેબલ પરની ટોચની ટીમ રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુના 6 વિકેટે 178 રન થયા હતા. જેમાં ગૌતમી નાયકના પપ દડામાં 7 ચોક્કા અને 1 છક્કાથી 73 રન મુખ્ય હતા. આ સિવાય કપ્તાન સ્મૃતિ મંધાનાએ....