• શનિવાર, 14 ફેબ્રુઆરી, 2026

સતત પાંચ જીત સાથે આરસીબી મહિલા પ્રીમિયર લીગની પ્લેઅૉફમાં

વડોદરા, તા.20 : સ્મૃતિ મંધાનાના સુકાનીપદ હેઠળની રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ (આરસીબી)એ સતત પાંચ જીતનો રેકોર્ડ બનાવીને ડબ્લ્યૂપીએલના પ્લેઓફમાં જગ્યા બનાવી છે. આરસીબીની ઓવરઓલ આ છઠ્ઠી જીત છે. પાછલી 202પના આખરી મેચમાં તેનો મુંબઈ ઇન્ડિયન્સ સામે વિજય થયો હતો. હવે સતત 6 વિજયનો રેકોર્ડ ડબ્લ્યૂપીએલમાં…..