• શનિવાર, 14 ફેબ્રુઆરી, 2026

ક્રિકેટ બોર્ડ ખેલાડીઓના વાર્ષિક કરાર માળખામાં ફેરફાર કરશે

ટોચનો એ પ્લસ ગ્રેડ ખતમ થશે : રોહિત-વિરાટ બી ગ્રેડમાં જશે

મુંબઈ, તા.20 : ક્રિકેટરોના વાર્ષિક કરારના માળખામાં બીસીસીઆઈએ મોટા ફેરફાર કરવાની તૈયારી શરૂ કરી દીધી છે. પસંદગી સમિતિ તરફથી મળેલ સૂચન અનુસાર ખેલાડીઓને હવેથી તેમના રૂતબા અનુસાર નહીં, પણ વર્તમાન પ્રદર્શનને આધારે ગ્રેડ અપાશે. આ ઉપરાંત ટોચનો એ પ્લસ ગ્રેડ પણ ખતમ કરવાનું સૂચન થયું….