બાંગ્લાદેશે આખરી 6 વિકેટ 37 રનમાં ગુમાવી
મિરપુર,
તા.17: બાંગલાદેશ સામેના પ્રથમ વન ડેમાં ન્યુઝીલેન્ડનો 26 રને વિજય થયો છે. ન્યુઝીલેન્ડના 8 વિકેટે 247 રનના જવાબમાં બાંગલાદેશ ટીમ 48.3 ઓવરમાં 221 રને ઓલઆઉટ થઇ હતી. બાંગલાદેશે તેની અંતિમ 6 વિકેટ 37 રનમાં ગુમાવી હતી. આથી જીતની બાજી હારમાં પલટી ગઇ હતી. 3 મેચની વન ડે શ્રેણીમાં ન્યુઝીલેન્ડ...