• રવિવાર, 15 જૂન, 2025

ઈરાન પર ઈઝરાયલનો ભીષણ હવાઈ હુમલો

ઇરાનના ઍરફોર્સ વડા સહિત બે મોટા સૈન્ય અધિકારી અને બે પરમાણુ વિજ્ઞાનીનાં મોત : ઇરાને જવાબી હુમલામાં 100 ડ્રૉન છોડયાં, ઇઝરાયલે તોડી પાડયા

તેલ અવીવ, તા.13 : વધુ એક યુદ્ધના મંડાણ થયા છે. જેની આશંકા હતી તે મુજબ ઈઝરાયલે ઈરાનના પરમાણુ અને લશ્કરી મથકોને નિશાન બનાવીને હુમલો કર્યો છે. એફ-3પ, એફ-16 સહિત ર00 જેટલા લડાકૂ વિમાનોથી ઈઝરાયલે ઈરાન પર 330થી વધુ બોમ્બ, મિસાઈલ ઝીંક્યા છે. જવાબી કાર્યવાહીમાં ઈરાને પણ ઈઝરાયલ......