હોર્મુઝમાં મદદ માટે દુનિયાના નનૈયાથી ડગમગી ગયા અમેરિકાના પ્રમુખ
નવી દિલ્હી, તા.18:
હોર્મુઝ સ્ટ્રેટમાંથી જહાજોનું પરિવહન શરૂ કરાવવા માટે અમેરિકાનાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ
ટ્રમ્પે દુનિયાભરનાં દેશોને અપીલ કરીને સૈન્ય જહાજો મોકલવા મદદ માગી હતી પણ તમામ દેશો
તરફથી નનૈયો સાંભળીને ટ્રમ્પ ડગમગી ગયા હોય તેવી હાલત છે. ત્યારે ઈરાન યુદ્ધ વચ્ચે
ટ્રમ્પે હવે ચીનનો પોતાનો પ્રસ્તાવિત પ્રવાસ….