ઇઝરાયલનો ખતીબના ખાતમાનો દાવો : ઈરાનના સૌથી મોટા ગૅસ મથક પર હુમલો
તેલ અવીવ, તા.
18 : ઇઝરાયલના સંરક્ષણ પ્રધાને આજે દાવો કર્યો હતો કે આઈડીએફએ ઈરાનના ગુપ્તચર મંત્રી
ઇસ્માઇલ ખાતિબને ખતમ કરી નાખ્યા છે. ખાતિબ રાત્રિ દરમ્યાન થયેલા હુમલામાં માર્યા ગયા
હતા. જોકે, ઈરાન તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી. ઇઝરાયલે ઈરાનના શક્તિશાળી
રાષ્ટ્રીય સુરક્ષા વડા અને આઈઆરજીસીના….