મુસદ્દા પર કૅબિનેટની મહોર
મંગળવારે વિધાનસભામાં
ચર્ચા અને મંજૂરી
લિવ ઈન સંબંધો
અને સંપત્તિના નિયમ બદલાશે
અમારા પ્રતિનિધિ
તરફથી
અમદાવાદ, તા.
18 : ગુજરાત સરકારે રાજ્યમાં સામાજિક સમાનતા અને કાનૂની એકરૂપતા લાવવા માટે યુનિફોર્મ
સિવિલ કોડ (UCC) તરફ મોટું ડગલું ભર્યું છે. મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ
બેઠકમાં ઞઈઈ બિલના ડ્રાફ્ટને સત્તાવાર મંજૂરી આપી દેવામાં આવી છે અને આ ખરડાને વિધાનસભામાં
મૂક્યો છે. બજેટ સત્રના અંતિમ દિવસે….