• રવિવાર, 19 એપ્રિલ, 2026

ભારત અમેરિકાની છૂટ પર નિર્ભર નથી

પ્રતિબંધ છતાં રશિયાથી તેલ ખરીદતા રહેશું : સરકાર

નવી દિલ્હી, તા. 17 : રૂસી તેલ ખરીદી પર અમેરિકાએ પાછો પ્રતિબંધ મૂકી દીધો છે, પરંતુ ભારત સરકારે સ્પષ્ટ કહી દીધું છે કે, ભારત રશિયા પાસેથી એલપીજી અને તેલની ખરીદી જારી રાખશે. ભારતની ઊર્જા આયાત નીતિ પૂર્ણપણે પોતાનો નિર્ણય છે અને અમે અમેરિકી પ્રતિબંધો પર નિર્ભર નથી તેવું સરકારે જણાવ્યું.....