નવી દિલ્હી, તા. 17 : લોકસભામાં વિપક્ષ નેતા રાહુલ ગાંધીની મુશ્કેલીમાં વધારો થઈ શકે છે. અલ્હાબાદ હાઈ કોર્ટની લખનઉ બેંચે એક આદેશમાં કહ્યું છે કે રાયબરેલીમાં કોંગ્રેસ નેતા અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી સામે એફઆઈઆર દાખલ કરવામાં આવે. આ કેસ રાહુલ ગાંધીની બ્રિટિશ નાગરિકતા સંબંધિત.....