ભારતના સંસદીય ઈતિહાસની પહેલી ઘટના
નવી
દિલ્હી, તા. 17 : વરિષ્ઠ પત્રકારમાંથી રાજનેતા બનેલા હરિવંશ નારાણસિંહે ઈતિહાસ રચ્યો હતો. તેઓ રાજ્યસભાના ઉપસભાપતિ પદ માટે સતત ત્રીજી વખત નિર્વિરોધ ચૂંટાયા હતા. વિપક્ષી છાવણી તરફથી પદ માટે કોઈ ઉમેદવાર ન ઉતારવામાં આવતા નિર્વિરોધ પસંદગી નક્કી થઈ હતી. જેની શુક્રવારે સવારે 11 વાગ્યે સત્તાવાર.....