• રવિવાર, 19 એપ્રિલ, 2026

હોર્મુઝ ખોલવા ઈરાનનું એલાન

ઈંધણની આગ ઠરશે?

યુદ્ધવિરામ સુધી હોર્મુઝ જળમાર્ગ ખુલ્લો, ક્રૂડ અૉઈલના ભાવમાં 11 ટકાનો કડાકો

નવી દિલ્હી, તા. 17 : ઉર્જા સંકટનો સામનો કરી રહેલા વિશ્વ માટે મોટી રાહતનાં સમાચાર છે. આખરે 45 દિવસ બાદ ઈરાને સ્ટ્રેટ ઓફ હોર્મુઝને કામચલાઉ યુદ્ધવિરામની અવધિ સુધી ખોલી નાખવાનું એલાન કરી દીધું છે. ઈરાનનાં વિદેશપ્રધાન અબ્બાસ અરાઘચીને આની ઘોષણા કરતાં કહ્યું હતું કે, હવે તમામ જહાજો આરામથી સલામત....