ખરડાના પક્ષમાં 298 અને વિરોધમાં 230 મત પડયા
કૉંગ્રેસને
ચૂંટણીમાં મહિલાઓના આક્રોશનો સામનો કરવો પડશે : અમિત શાહ
નવી
દિલ્હી, તા. 17 : લોકસભાના વિશેષ સત્રમાં મહિલા અનામત બિલ એટલે કે 131મા બંધારણીય સુધારા વિધેયક ઉપર બે દિવસ સતત ચાલેલી ચર્ચા બાદ શુક્રવારે મતદાન થયું હતું અને તેમાં સરકારને પુરતા મત ન મળતા ખરડો લોકસભામાંથી પસાર થઈ શક્યો નહોતો. કુલ 298 સાંસદોએ પક્ષમાં અને 230 સાંસદે ખરડાના વિરોધમાં.....