બન્ને દેશોને ત્રણ મુદ્દાનો શાંતિ પ્રસ્તાવ આપ્યો; યુક્રેને કહ્યું: સૌથી વ્યાપક
નવી દિલ્હી, તા. 7 :
છેલ્લાં પાંચ વર્ષથી રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધને રોકવામાં ભારતની મોટી
ભૂમિકાની રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની અપેક્ષા છે, ત્યારે ભારતે યુદ્ધ રોકવા ત્રણ
સૂત્રનો શાંતિપ્રસ્તાવ બન્ને દેશને આપ્યો છે.
આ ભારતિય શાંતિપ્રસ્તાવમાં બન્ને દેશોને એકબીજાનાં ઊર્જા સંયંત્રો પર હુમલા રોકવાની
અપિલ સામેલ છે, જેનો હેતુ વીજળી, ઊર્જા અને અન્ય જરૂરી સેવાઓને.....